ચાના પ્રકાર વિશે જાણો.

આપણા ભારત દેશમાં ચા માત્ર એક પીણું જ નથી. પરંતુ, એક સેલિબ્રેશન છે.

 ચા છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તે ચા જે અલગ અલગ દેશમાંથી આવે છે

બ્લેક ટી :  બ્લેક ટી આપણી આખી દુનિયામાં સૌથી વધારે એટલે 90 ટકા જેટલી વપરાય છે.

  ગ્રીન ટી : ગ્રીન ટી એટલે કે લીલી ચા પીવાથી આરોગ્યના ઘણા ફાયદા થાય છે.

 વ્હાઈટ ટી : સૌથી ઓછી વપરાતી વ્હાઈટ ટી એટલે કે સફેદ ચા.આ ચા માં એન્ટી ઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં છે.

  હર્બલ ટી : ચાના છોડના કોઈ પણ ભાગ, ફૂલ, થડ, ડાળી, મૂળ, બી અને પાંદડાંને સૂકવી બનાવવામાં આવતી આ ચા ઔષધિ છે.

ઓલોંગ ટી : આ પ્રકારની ચાને “ચાઈનીઝ ટી” પણ કહે છે. આ ચા તેના ચાના ખાસ છોડ ‘કલ્ટીવાઝ’માંથી બનાવવામાં આવે છે.

   દૂધવાળી ચા : દૂધવાળી ચા પીવાથી આપણા શરીરને દૂધમાથી પૂરતા પ્રમાણમાં કેલ્શીયમ મળે છે.

Tooltip
Arrow