ભારતમાં કેરીના વિવિધ પ્રકારો
તોતાપુરી:
આ કેરી સ્વાદમાં ઓછી ગળી અને દેખાવમાં લીલા રંગની પોપટની ચાંચ જેવી દેખાય છે
હાફૂસ:
કેરીની અલગ જ સુગંધ અને કેસરિયો રંગ હાફૂસની ઓળખ છે
લંગડો:
આ કેરીનો લંબગોળ આકાર હોય છે અને પાકી જાય તો પણ તેનો રંગ લીલો જ રહે છે
કેસર:
આ કેરીનો રંગ એકદમ કેસર જેવો હોય છે અને સૌથી મોંઘી હોય છે
રત્નાગીરી:
આ કેરીની ટોચ પર લાલ રંગની છાંટ હોય છે
સિન્ધુરા:
આ કેરીનો રંગ અંદરથી પીળા રંગની હોય છે
બંગનપલ્લી:
આ કેરીનો આકાર લંબગોળાકાર રંગ આછો પીળો અને થોડા ધબ્બા જોવા મળે છે
નીલમ: આ કેરીની કેસરી રંગની છાલ અને કદમાં તે નાની હોય છે
ચોસા: આ કેરીનો રંગ પીળો-સોનેરી હોય છે જે તેની ઓળખ છે
Tooltip
Click Here