ગોળના પ્રકાર
બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર વિશે જાણવું જરૂરી છે
1
. શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ :
: પીળા રંગના ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી તે નૉન-ઑર્ગેનિક હોય છે
એકદમ ઘેરા ચૉકલેટી રંગ જેવો ગોળ:: ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે
પાલ્મ ગોળ : : આ ગોળ કાળો હોય છે, આ ગોળને અર્કમાંથી બનાવવામાં આવે છે
પાલ્મ ગોળને ખજૂરના ગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે
નારિયેળમાંથી બનાવેલ ગોળ : અનફર્મેટેડ રસમાંથી બનાવેલ આ ગોળમાં આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા ભરપૂર હોય છે અને તે થોડો કડક હોય છે
આ ગોળ ખાંસી-કફ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
મરયૂર ગોળ : આ ગોળને મથુઆ જનજાતિના ખેડૂતો દ્વારા બનાવવામાં આવે છે, તે સ્વાદમાં વધુ ગળ્યો હોય છે
કેરળનો મરયૂર ગોળ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે
Tooltip
Click Here