કાળી ખજૂર ખાવાની રીત અને તેના ફાયદાઓ

કાળી ખજૂર ખાવાની રીત અને તેના ફાયદાઓ

કાળી: ખજૂર ખાવાની રીત

તમે દરરોજ સવારમાં ખાલી પેટે બેથી ત્રણ કાળી ખજૂર ખાવી શરીર માટે ખૂબ જરૂરી છે.

2

રાત્રે સૂતી પહેલાં કે સૂતી વખતે તમે દૂધ અથવા ગુડ઼માં અથવા પાણીમાં ઉકાળીને કાળી ખજૂર ખાઈ શકો છો.

3

રાત્રે ત્રણ-ચાર કાળી ખજૂર  ને પાણી મા પલાળી ને એનું સેવન કરવાથી ગણા લાભ થાય છે

કાળી ખજૂરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ જેવા પોષકતત્વો હોય છે જે શરીર અને હાડકાંને મજબૂત બનાવે છે.

કાળી ખજૂરના ફાયદા:

1

કાળી ખજૂરનું સેવન કરવાથી દાંત અને પેઢાંને મજબૂતી મળે છે.

2

આ ખજૂર લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે.

3

પાચનતંત્રને મજબૂત કરે છે અને પચાવવાનો કામ કરે છે.

4