યોગના ફાયદા

યોગ માનસિક સ્ટ્રેન્થ, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી સુધારે છે

યોગ કરવાથી એકાગ્રતા વધે છે

યોગ કરવાથી બ્લડ સુગર ઘટાડવામાં મદદ મળે છે

યોગ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે

યોગ કરવાથી શરીર સુદ્રઢ અને સ્ફુર્તિલું બને છે

યોગ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે

યોગના જુદા-જુદા આસનોથી જુદા-જુદા વિકારોથી વાત, પિત્ત અને કફનું શમન થતાં શરીર નિરોગી રહે છે

યોગ સંધિવાના લક્ષણો ઘટાડે છે

યોગના આસનોના અભ્યાસથી શરીર અને મન મજબુત બને છે

Thick Brush Stroke

Click Here