તુલસીના 7 ફાયદા

તુલસીમાં અનેક ઔષધીય ગુણો છે. તેનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે

7. તુલસીના પાનના સેવનથી માનસિક તણાવ ઓછો થાય છે.

6. તુલસી ના બીજનો ઉપયોગ થી મહિલાઓને પિરિયડ્સ માં જે અનિયમિતતા રહે છે તે દૂર કરો શકાય છે.

5. જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો અથવા તો ઉકાળો બનાવીને પીવાથી ફાયદો થાય છે.

4. જો તમારા મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી તમારા મોં ની દુર્ગંધ દૂર થઇ જશે.

3. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત, તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.

2. શિયાળામાં ત્વચા રૂખી થઈ જાય ત્યારે તુલસીના પાનનો રસ લગાવી શકાય છે. તેના ઉપયોગથી મોં પરના ખીલ દૂર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે.

1. તુલસીના ઉપયોગથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તુલસીના પાન ડાયેરિયાની સમસ્યાને રોકવા માટે પણ કામ કરે છે.

Tooltip