કેરીના રસથી મળતા ફાયદાઓ

કેરીનો રસ શરીરમાં થતા બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

કેરીના રસનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે

કેરીનો રસ શરીરમાં આંતરડાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે

કેરીના રસનું સેવન પેટની સમસ્યા, સ્નાયુઓની નબળાઈ અને થાક દૂર કરે છે

કેરીનો રસ પ્રકૃતિરૂપમાં આલ્કલાઇન હોય છે

 કેરીના રસમાં વિટામિન સી ભરપૂર હોય છે

કેરીના રસનું સેવન આંતરડાના એસિડિટી લેવલને સંતુલિત રાખે છે

કેરીના રસમાં રહેલ વિટામિન A શરીરમાં એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે

કેરીના રસનું સેવન કરવાથી આંખોમાં મોતિયો થતો ઘટી જાય છે

Tooltip