લીલાં મરચાંના ફાયદા
લીલાં મરચાંનું સેવન શરીરમાં કેન્સરના કોષોનું જોખમ ઓછું કરે છે
લીલાં મરચાં હૃદયને સ્વસ્થ રાખે છે
લીલાં મરચાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત બનાવે છે
લીલાં મરચાંનું સેવન વિટામિન સી ની ઉણપને દૂર કરે છે
લીલાં મરચાંમાં રહેલા પોષક તત્વો બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે
લીલાં મરચાં લોહીમાં થતાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે
લીલાં મરચાંનું સેવન શરીરને ફેફસાં અને હાર્ટની અનેક બીમારીઓથી બચાવે છે
લીલાં મરચાં લોહીના ગંઠાવાનું પણ અટકાવે છે
લીલાં મરચાં શરીરનું વજન ઓછું કરે છે
લીલાં મરચાંમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોવાથી આંખ માટે ફાયદાકારક છે
વિટામિન-ઈ થી ભરપૂર લીલા મરચાં ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે
Tooltip
Click Here