મેથી દાણાના ફાયદા વિશે જાણો
મેથીમાં ઘણા ઔષધીય ગુણો હોવાથી લોકો સ્વાસ્થ્ય લાભો માટે ઉપયોગ કરે છે.
મેથી દાણાનો તડકો અને વઘાર શાકનો સ્વાદ વધારે છે.
શિયાળામાં મેથીના લાડુ ખાવાથી શરીરને ખૂબ તાકાત મળે છે.
મેથી દાણાને પલાળીને તેનું શાક બનાવી શકાય છે.
ખાલી પેટે મેથીના દાણાના સેવનથી ખૂબ ફાયદો જોવા મળે છે.
મેથી દાણાના સેવનથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
એક ચમચી મેથી એસીડિટી, કબજિયાત, વજન ઘટાડે, શરદી-ખાંસી , ડાયાબિટીસ જેવી બીમારી દૂર કરે.
ફણગાવેલા મેથીના દાણાથી શરીરને મહત્વપૂર્ણ પોષક તત્વો મળે છે.
Tooltip
Click Here
Arrow