સૂવાની ભાજી ખાવાના ફાયદા
સૂવાની ભાજીમાં વિટામીન C, વિટામીન A, કેલ્શિયમ, મેંગેનિઝ, આયર્ન, પોટેશિયમ, ફોલેટ, રીબોફલેવીન જેવા અનેક વિટામિન્સ અને ક્ષારો હોય છે
સૂવા દાણાને આપણે વરિયાળી, તલ વગેરે સાથે ભેળવી મુખવાસ બનાવાના ઉપયોગમાં લેવામાં આવે છે
સૂવાની ભાજી અગ્નિવર્ધક, પોષકતત્વો આપનાર હોવાથી તે અનેક રીતે શરીરના સ્વાસ્થ્યના લાભદાયક છે
સુવાની ભાજી ખાવાથી પેટના દુ:ખાવામાં ફાયદો થાય છે
સૂવાની ભાજી ખાવાથી પેટમાં થતા કૃમિઓનો નાશ થાય છે
સૂવાની ભાજીનું સેવન બ્લડ પ્રેસર અને ડાયાબિટીસને કન્ટ્રોલ કરે એવી આ ભાજી કુદરતી ઔષધિ સમાન છે
સુવાની ભાજીનું સેવન શરીરના હાડકાંને મજબૂત બનાવે છે
સુવાની ભાજી ખાવાથી શરીરના અંદરના ઘાવ ભરી દે છે
સુવાની ભાજી ખાવાથી શરીરને અનેક પ્રકારના સંક્રમણ બચાવી શકાય છે
Thick Brush Stroke
Click Here