તલ ખાવાના ફાયદા

તલમાં રહેલા પોષક તત્વો પ્રોટીન, કેલ્શિયમ અને લોમ્પ્લેક્ષ  વધારે પ્રમાણમાં જોવા મળે છે

તલના સેવનથી શરીરના હાડકાં મજબૂત થાય છે

તલમાં રહેલું એન્ટી ઑકિસડન્ટ શરીરમાં કેન્સરના કોષોના વધતા અટકાવે છે

0તલમાં ભરપૂર મેગ્નેશિયમ હોવાથી તે હાઈ બ્લપ્રેશરને કન્ટ્રોલ કરે છે

તલમાં રહેલા પોષક તત્વો માનસિક તણાવ દૂર કરે છે

તલ અને સાકર ઉકાળીને પાણી પીવાથી ખાંસી મટે છે

દરરોજ જમ્યા પછી તલની મુખવાસ ખાવાથી દાંત મજબૂત થાય છે

તલને શુદ્ધ ઘી અને કપૂર સાથે ભેળવીને દાઝયા પર લગાવવાથી રાહત મળે છે

તલને પીસી થોડો ગોળ મિક્સ કરીને ખાવાથી કબજિયાત દૂર થાય છે

Thick Brush Stroke

Click Here