શું તમે લાલ ડુંગળી ખાવાના ફાયદા વિશે જાણો છો?

લાલ ડુંગળી એક ઔષધિ તરીકેનું કામ કરે છે

લાલ ડુંગળીમાં રહેલ વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે

 લાલ ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોવાથી માથાના વાળ ખરતા અટકે અને મજબૂત થાય છે

લાલ ડુંગળીનો રસ માથામાં લગાવવાથી વાળ કાળા થાય અને ઝડપથી વધે છે

લાલ ડુંગળીનો રસ ચહેરા પર થતા પિમ્પલ્સથી રાહત આપે છે

લાલ ડુંગળીનો રસ ચહેરા પર દેખાતા ડાગ ધબ્બા, વૃદ્ધત્વના ચિન્હો અને કરચલીઓ દૂર કરે છે

લાલ ડુંગળીમાં રહેલ વિટામિન સી ત્વચામાં નિખાર લાવે છે

લાલ ડુંગળી ખાવાથી નાના બાળકને કરમિયાથી રાહત મળે છે

Tooltip