કાચી ડુંગળી અનેક પોષક તત્વો અને ગુણોથી ભરપૂર હોય છે

કાચી ડુંગળીનું સેવન પાચનતંત્રને ફાયદાકારક છે

કાચી ડુંગળીનું સેવન શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે

કાચી ડુંગળીમાં કેલ્શિયમનો સ્ત્રોત વધારે હોય છે જે શરીરના હાડકાં માટે ફાયદાકારક છે

કાચી ડુંગળીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોવાથી તંદુરસ્ત શરીર અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે

કાચી ડુંગળી ખાવાથી શરદી, ફ્લૂ અને અન્ય શ્વસનને લગતા રોગો સામે રક્ષણ મળે છે

કાચી ડુંગળીમાં એલિલ પ્રોપીલ સલ્ફાઇડ નામનું સંયોજન ડાયાબિટીસને કંટ્રોલ કરે છે

કાચી ડુંગળીમાં ઓર્ગેનોસલ્ફર નામનું સંયોજન કેન્સરના કોષોને વધતા અટકાવે છે

ડુંગળીની તાસીર ઠંડી હોવાથી તે શરીરને ઠંડક આપે છે

Tooltip