કાજુ ખાવાના ફાયદા

કાજુમાં રહેલા પોષક તત્વો કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક હોય છે.

કાજુમાં રહેલા હેલ્ધી ફેટ્સ શરીરમાં વધતા જતા કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે

કાજુમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય જે હાડકાંને મજબૂત કરે છે

કાજુમાં રહેલ મેગ્નેશિયમ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.

કાજુની સાથે સુકામેવામાં અખરોટ ખાવાથી વાળ નરમ, જાડા, મજબૂત અને ચમકદાર થાય છે

કાજુ એ પ્રોટીન અને વિટામિન્સથી ભરપુર હોવાથી તે ત્વચામાં નિખાર લાવે અને શરીર પરની કરચલીઓને દૂર કરે છે

કાજુમાં રહેલ ઝેક્સાન્થિન નામનું એન્ટીઓકિસડન્ટ આંખોને હાનિકારક યુવી કિરણોથી બચવા માટે સુરક્ષિત કરે છે

કાજુમાં આયર્નનો સારો એવો સ્ત્રોત રહેલો હોવાથી લોહીની ઉણપ દૂર થાય છે

કાજુમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય જે કાજુમાં રહેલ ફાઈબર શરીરમાં પાચનને સુધારે છે

Thick Brush Stroke