ખાલી પેટ બિલીપત્ર ખાવાના ફાયદા

બિલીપત્રમાં રહેલ ફાઈબર અને અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે

બિલીપત્રનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

સવારે ખાલી પેટે બિલીપત્રનું સેવન કરવાથી શરદી અને ઉધરસ જેવા રોગ મટે છે

બિલીપત્રનું સેવન કરવાથી શરીરમાં થતા ગેસ, એસિડિટી અને અપચાથી છુટકારો મળે છે

બિલીપત્રની તાસીર ઠંડી હોવાથી તે શરીરને ઠંડક આપે છે

બિલીપત્રને પાણીમાં ઉકાળીને ગાળીને પણ પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે

બિલીપત્રમાં વિટામિન સી હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

બિલીપત્ર શરીરના પાચનતંત્રને મજબૂત બનાવે છે

બિલીપત્રનું સેવન પેટની સમસ્યામાં રાહત આપે છે

Thick Brush Stroke