કેળા અને દૂધ ખાવાથી થતા ફાયદા

કેળા અને દૂધ એક સાથે ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલ મળે છે

દૂધ કેળાં ખાવાથી આપણા શરીરને ત્રણ ચાર દિવસની ઉર્જા એનર્જી મળી જાય છે

કેળા અને દૂધના સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે

 કેળામાં લગભગ જેટલી 100 કેલરી અને દૂધમાં 80થી વધુ કેલરી જોવા મળે છે

કેળા અને દૂધના સેવનમાં બે ત્રણ કેળા અને એક કપ દુધ લેવુ જરૂરી છે

 કેળા અને દૂધને તમારા ડાયેટ પ્લાનમાં અનુસરવાથી વજન ઓછુ થાય છે

દૂધ અને કેળાની પેસ્ટ બનાવી તેને ચેહરા પર લગાવવાથી ખીલના ડાઘ મટી જાય છે

દૂધ અને કેળાની પેસ્ટનો ઉપયોગ દાંત સફેદ કરવા માટે પણ કરી શકાય છે

કેળા અને દૂધમાં વિટામીન એ, બી, સી અને ઈ મિનરલ્સ, પોટેશિયમ, જિંક, આયરન વગેરે જેવા અનેક પોષક તત્વો હોય છે

Thick Brush Stroke