એલોવેરાના ફાયદા
એલોવેરાનું સેવન શરીરમાં પાચનશક્તિને સ્વસ્થ રાખે છે
એલોવેરા શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે
એલોવેરામાં વિટામિન એ,બી,સી,ડી અને કેટલીક જાતના મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે
એલોવેરા શરીરના ઘા, છોલાયેલી ત્વચા, તડકાની બળતરા અને ખંજવાળને ઓછી કરવામાં મદદ કરે છે
એલોવેરા અસ્થમા-દમની સમસ્યામાં રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે
એલોવેરા એ વાળ માટે એક વરદાન સ્વરૂપ છે
એલોવેરા મચ્છરો સામે ત્વચાની સુરક્ષા કરે છે
એલોવેરા દાંત સ્વસ્થ અને સ્વચ્છ રાખે તેમજ મોં અને પેઢા માટે ફાયદાકારક છે
એલોવેરા અલ્સરથી પરેશાન લોકો માટે અત્યંત કારગર સાબિત થાય છે
એલોવેરાને “સંજીવની છોડ” પણ કહેવામાં આવે છે
Tooltip
Click Here