એલોવેરા જેલના ફાયદા
એલોવેરા જેલનો ઉપયોગ અનેક પ્રકારની ઔષધી બનાવવા માટે થાય છે
એલોવેરા જેલમાં 99% ભાગ પાણીનો અને એક ટકા ભાગ ઘનતત્વોનો હોય છે
એલોવેરા જેલમાં મિનરલ્સ વિટામિન અને ક્ષારીય તત્વો રહેલા હોય છે
એલોવેરા જેલનો ઉપયોગ ભોજનમાં પણ કરી શકાય છે
એલોવેરા જેલથી મસાજ કરવાથી સ્કિન ગ્લો કરે અને તેમાં નેચરલ નિખાર અને સુંદરતા આવે છે
એલોવેરાની જેલમાંથી ઘણી બધી સ્કીન પ્રોડક્ટ પણ બનાવી શકાય છે
એલોવેરા જેલમાંથી અલગ-અલગ પ્રકારના પાવડર અને દવાઓ પણ બને છે
એલોવેરા જેલનો ઉપયોગ મોટાભાગે કોસ્મેટિક વસ્તુઓ બનાવવા માટે થાય છે
એલોવેરા જેલ એ એક ઉત્તમ હેર કંડીશનર છે
એલોવેરાની જેલને ઘઉંના લોટમાં મિક્ષ કરીને તેની બાટી બનાવીને ખાવાથી પગના સાંધાના દુખાવાની સમસ્યા જડમૂળથી મટી જાય છે
Thick Brush Stroke
Click Here