વિટામિન બી શેમાંથી મળે તે વિશે જાણો છો?
વિટામિન B1 દાળ, અનાજ, નટ્સ અને બીજ માંથી મળે છે.
વિટામિન B2 દૂધ, દહીં, પનીર, ઈંડા અને પાનવાળી શાકભાજીમાંથી મળે છે.
વિટામિન B3 ઘઉં, મશરૂમ્સ, વટાણા, ઇંડા, માછલીમાં હોય છે.
મશરૂમ્સ, ઈંડા, શક્કરીયા, કઠોળ, બદામ, મગફળી અને લાલ માંસમાંથી વિટામિન B5 મળે છે.
ચણા, બટાકા, માછલીના દાણા અને સોયાબીનમાંથી વિટામિન B6 મળે છે.
મશરૂમ્સ, ઇંડા જરદી, સૅલ્મોન માછલી, બદામ, પાલક, કેળા, સફરજન અને કઠોળ માંથી વિટામિન B7 મળે છે.
ઈંડા, પાલક, કેળા, શાકભાજી, કઠોળ, બ્રોકોલી, અનાજ અને મગફળી માંથી વિટામિન B9 મળે છે.
પનીર, દૂધ, માંસ, દહીં, કાજુ, તલ અને બ્રોકોલી માંથી વિટામિન B12 મળે છે.
Tooltip
Click Here
Arrow
Arrow
Arrow