ચોમાસામાં ગુજરાતમાં જોવાલાયક સ્થળો અને ધોધ

ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લામાં ગીરા ધોધ એ ખૂબ જ જાણીતો ધોધ છે

ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાની બાજુમાં હાથણી માતાનો ધોધ આવેલો છે

નર્મદા જીલ્લામાં કુદરતી સૌંદર્યથી ભરેલો આ ઝરવાણી ધોધ બારેમાસ વહે છે

નર્મદા જીલ્લાના ડેડિયાપાડામાં રમણીય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે

ચોમાસામાં ફરવા લાયક ધોધ એટલે આપણો ઝાંઝરી ધોધ નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે

ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ જે ગુજરાતનું મીની કાશ્મીરના નામથી જાણીતું છે

હિંગોળગઢ નેચર એજ્યુકેશન અભયારણ્ય એ રાજકોટની નજીક આવેલું એક નાનું વન્યજીવ અભયારણ્ય છે

સૌરાષ્ટ્રમાં કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે

મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ તારંગા લાખો જૈન સંપ્રદાયના લોકોની આસ્થાનું કેન્દ્ર છે

વિલ્સન હિલ્સની વરસાદમાં આનંદ માણવાનું સુંદર સ્થળ છે

Tooltip