શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્ર | Shiv Panchakshar Stotram Mantra

શિવ પંચાક્ષર સ્તોત્રના રચિયતા આદિ ગુરૂ શંકરાચાર્ય છે. જે ભગવાન શિવના પરમ શિવભક્ત હતા. શિવ પંચાક્ષર સ્તોત્ર એ પંચાક્ષરી મંત્ર “ૐ નમઃ શિવાય” પર આધારિત છે. ૐ – ભગવાન શિવનું ધ્યાન ધરવું. ન –પૃથ્વી તત્વનુંમ –જળ તત્વનુંશિ –અગ્નિ તત્વનુંવા–વાયુ તત્વનું અનેય–આકાશ તત્વનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ પાંચ તત્વો નમઃ શિવાય પર આધારિત છે. શિવ પંચાક્ષર … Continue reading શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્ર | Shiv Panchakshar Stotram Mantra