શિયાળા-ચોમાસામાં થતા 7 શાકભાજી | 7 vegetables available in winter-monsoon

શિયાળા અને ચોમાસામાં 7 શાકભાજીના સેવનથી થતા શરીરને ફાયદા શિયાળાની ઋતુ એટલે તાજાં શાકભાજી ખાઇને તાજામાજા રહેવાની ઋતુ. શિયાળાની ઋતુ સામાન્ય રીતે દરેકને પસંદ હોય છે. શિયાળામાં ખાવા માટેના ઘણા સારા વિકલ્પો પણ છે. શિયાળા અને ચોમાસામાં ખાવાથી ઉનાળાની સરખામણીમાં ઓછી બીમારીઓ થાય છે. આ જ કારણ છે કે લોકો શિયાળામાં અલગ-અલગ વાનગીઓ ખાવાનું પસંદ … Continue reading શિયાળા-ચોમાસામાં થતા 7 શાકભાજી | 7 vegetables available in winter-monsoon