વડોદરામાં જોવાલાયક સ્થળો | Place To Visit In Vadodara

વડોદરાનો ઇતિહાસ વડોદરા એ નામ સંસ્કૃત શબ્દ વટોદરા પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે – વટવૃક્ષ(વડ)ના હૃદયમાં. આ શહેરના રહેવાસી તથા ૧૭મી સદીના ગુજરાતી કવિ પ્રેમાનંદ ભટ્ટ આ શહેરને તેના અન્ય નામ, વીર ક્ષેત્ર અથવા વીરવટી (લડવૈયાઓની ભૂમિ) તરીકે પણ વર્ણવે છે. પ્રારંભિક અંગ્રેજી મુસાફરો અને વેપારીઓ દ્વારા તેનો બ્રોડેરા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પરથી તેનું અંગ્રેજી ઉચ્ચારણ “બરોડા” પડ્યું હતું. … Continue reading વડોદરામાં જોવાલાયક સ્થળો | Place To Visit In Vadodara