આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ | International Women’s Day

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે સૌ દર વર્ષે 8 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ મહિલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે મહિલાઓના ઉત્કર્ષ માટે સમાજમાં લોકજાગૃતિ લાવવાનો છે. સમાજમાં મહિલાઓની ભૂમિકાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધારવા, કુરિવાજો તેમજ રૂઢિવાદી રીતરિવાજો માંથી બહાર આવે તે માટે મહિલા દિવસ મનાવવામાં … Continue reading આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ | International Women’s Day