બદામના સેવન વિશે માહિતી | Information about eating almonds

બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવાં પોષકતત્વો હોય છે. બદામમાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ હ્રદય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. પરંતુ ઘણા લોકો માટે બદામ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. બદામના સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તો ઘણાને ચહેરા … Continue reading બદામના સેવન વિશે માહિતી | Information about eating almonds