તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon

તરબૂચ તરબૂચમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તરબૂચ વિટામિન A, વિટામિન B6 અને વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે, તરબુચમાં પોટેશિયમ અને લાઇકોપીન જેવા શરીરને ખૂબ ફાયદાકારક રસાયણો હોય છે. તરબૂચમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, તે તમારા શરીરનું વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. આ તરબૂચ એક અદ્ભુત ફળ છે, તરબૂચના … Continue reading તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon