તલ ખાવાના ફાયદા | Benefits of eating sesame seeds

શિયાળામાં આપણે સૌ જુદી જુદી વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ. જેમાંથી ઉત્તમ એક જે છે તલનું સેવન કરવું જોઈએ. તલ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આપણા ભારત દેશમાં વૈદિક કાળથી તલ અને તલના તેલને ઔષધી સમાન માનવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં ચરક સંહિતામાં તો તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળામાં જ્યારે ખોરાકમાં તલ … Continue reading તલ ખાવાના ફાયદા | Benefits of eating sesame seeds