લીલા ધાણાના ખાવાના ફાયદા | Benefits of Eating Green Coriander

લીલા ધાણા લીલા ધાણાનો ઉપયોગ આપણા દરેક ભારતીય રસોડામાં દરરોજ થતો હોય છે. લીલાં ધાણાના પાંદડા અને સૂકા ધાણાનો પાઉડર લગભગ દરરોજ આપણા રસોડામાં વપરાતો હોય છે. લીલા ધાણા રસોઈની વાનગીઓમાં ખાવાનો સ્વાદ તો વધારે જ છે. પરંતુ, આ ધાણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ધાણાનું બીજું નામ કોથમીર છે. તો ચાલો … Continue reading લીલા ધાણાના ખાવાના ફાયદા | Benefits of Eating Green Coriander