શું તમે મકરસંક્રાંતિના પર્વ વિશે જાણો છો?

હિન્દુ ધર્મમાં નવા વર્ષમાં આ પહેલો તહેવાર એટલે મકરસક્રાંતિ.

સૂર્ય એ ધનુંરાશીમાંથી મકર રાશીમાં પ્રવેશ કરે તેને “મકરસંક્રાંતિ” કહે છે

મકરસંક્રાંતિ એ ભારત દેશના ખેડૂતોનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે

મકરસંક્રાંતિના જુદા જુદા નામ લોહરી ,સંક્રાંતિ, ઉત્તરાયણ,સંક્રાન્ત, પોંગલ, માઘ મેલા માઘી ભોગાલી હોય છે

મકરસંક્રાંતિના દિવસે આખું આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે

મકરસંક્રાંતિના તહેવારને પતંગ મહોત્સવના નામથી ઓળખાય જે પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ થોડા કલાક સૂર્યના પ્રકાશમાં રહેવું સ્વાસ્થ્ય માટે જરૂરી છે

ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને ‘ચિકી’ ખુબ ખાય અને સ્વજનોને ખવડાવે છે

મકરસંક્રાંતિ પર કુંભ મેળો હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે

ગુજરાત રાજ્યમાં આ મકરસંક્રાંતિનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે

 મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ અને આ દિવસે દાન, તપ, જપનું વિશેષ મહત્વ માનવામાં આવે છે

Tooltip