ગોળ ખાવાના ફાયદા

ગોળનું સેવન બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક હોય છે

ગોળમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોવાથી હાડકાં મજબૂત બને છે

ગોળમાં રહેલ આયર્ન અને ફોલેટ એનિમિયાની ઉણપ દૂર કરે છે

ગોળ ખાવાથી શરીરમાં અપચો, કબજિયાત, પેટનો દુખાવો વગેરે દૂર થાય છે

ગોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે

ગોળમાં રહેલ કાર્બોહાઈડ્રેટ શરીરમાંથી આળસ અને થાક દૂર કરે છે

ગોળ ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ સારા પ્રમાણમાં બને છે, જેથી લોહીનું પ્રમાણ વધે છે

 ગોળમાં વિટામિન-c હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે

ગોળ ખાવાથી લિવર તંદુરસ્ત રહે છે

Tooltip