મહાકવિ કાલિદાસ વિશે જાણો
કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર વિદ્વાન કવિ હતા
મહાકવિ કાલિદાસ કવિકુલગુરું તરીકે બહુમાન પામ્યા હતા
કાલિદાસ પોતે સંસ્કૃત કવિ, નાટ્યકાર અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા
કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના નવરત્નોમાંના એક ‘રત્ન’ હતા
કાલિદાસના બે મહાકાવ્ય પ્રખ્યાત છે: 1) રઘુવંશમ્ 2) કુમારસંભવમ્
કાલિદાસના બે ખંડકાવ્ય પ્રખ્યાત છે: 1) મેઘદૂતમ્ 2) ઋતુસંહારમ્
કાલિદાસના ત્રણ નાટકો પ્રખ્યાત છે:1) અભિજ્ઞાન શાકુંતલમ્ 2) માલ્વિકાગ્નિમિત્રમ્ 3) વિક્રમોવર્શિયમ્
કાલિદાસ રચનાઓને કારણે વિશ્વના સર્વશ્રેષ્ઠ અને મહાન કવિ તરીકે ઓળખાયા
કાલિદાસ એક મૂર્ખ વ્યકિત હતા, તેઓ મા કાલીના આશીર્વાદથી સાહિત્યના ઉચ્ચ જ્ઞાની અને વિદ્વાન બન્યા
Thick Brush Stroke
Click Here