નવરાત્રિ દરમિયાન બજારમાં ચણીયા ચોલી
નવરાત્રિ પહેલા બજારમાં ચણીયા ચોલી અને કેડીયાની ભારે ખરીદી થાય છે
કચ્છી વર્ક બહુ ટ્રેન્ડમાં છે આ વર્કની ચણીયાચોળીની સૌથી મોટી ખાસિયત એ છે કે આની ફેશન ક્યારેય જૂની થતી નથી
લેરિયા ડિઝાઇનમાં તમે ચણીયો, બ્લાઉઝ અને દુપટ્ટો આ ત્રણેય વસ્તુને મેચિંગ કરો તો બહુ મસ્ત લાગે છે
કચ્છી વર્કના ઝભ્ભામાં તમે મિરર વર્ક તેમજ રંગબેરંગી લેસ ઝભ્ભાને તમે લગાવી શકો છો
હાલમાં બજારમાં પ્રિન્ટેડ ચણીયા ચોલીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે
નવરંગ ચણિયાચોલી ટ્રેન્ડી અને ટ્રેડિશનલ આઉટફિટ સજ્જ હોય છે
ચણીયા ચોલીમાં બાંધણી, બાટીક, અજરખ પ્રિન્ટ, મશરૂ, મિરર વર્ક, આહિર વર્કની ભારે માગ જોવા મળી રહી છે
ચણીયા ચોલીની સાથે નાકમાં નથ, કાનમાં બુટ્ટી, ગળામાં ટૂંકો અને લાંબો હાર, હાથમાં બંગડીઓ,માથામાં ગજરો, બ્રોચ વાળી હેરસ્ટાઈલ વાળવા ખરીદી કરે છે
નવરાત્રિમાં ચણીયા ચોલીને દરેક અલગ અલગ રીતે દુપટ્ટા નાખીને પહેરે છે
Tooltip
Click Here