26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024 | 26 January Republic Day 2024

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024 પ્રજાસત્તાક દિનને આપણા રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે. જે આપણા ભારત દેશમાં 26 મી જાન્યુયારી 2024ના દિવસે ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર 26મી જાનયુઆરીના દિવસે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. આ 26 જાન્યુઆરીના દિવસે દરેક ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારની શાળાઓ ,મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં ધ્વજવંદનનો પોગ્રામ … Continue reading 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024 | 26 January Republic Day 2024